છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થતા ટેટ-2 પાસ ઉમેદવારો રજૂઆત માટે જૂના સચિવાલય પહોંચ્યા

Continues below advertisement
છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થતા ટેટ-2 પાસ ઉમેદવારો રજૂઆત માટે જૂના સચિવાલય પહોંચ્યા છે.. ધોરણ 6 થી 8 ઉચ્ચતર પ્રાથમિકમાં વિદ્યાસહાયક ભરતીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. 47000 ટેટ-2 પાસ ઉમેદવારો 3 વર્ષ થી ભરતી ની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram