TAT Exam | મેઈન પરીક્ષાની રિચેકિંગ માટે TAT ઉમેદવારો પહોંચ્યા ગાંધીરનગર, જુઓ વિરોધના દ્રશ્યો

Continues below advertisement

TAT Exam | મેઈન પરીક્ષાના પેપરની રિચેકિંગની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. મુખ્ય પરીક્ષામાં છબરડા થયા હોવાનો ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે. તેમણે માંગ કરી કે લાયક ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે ફરી ચેકિંગ કરાવવાની માંગ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram