શિક્ષકોને શાળામાં ઓડ ઇવનથી બોલાવવા માંગ કરાઇ, જુઓ વીડિયો

Continues below advertisement

 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી  કે હાલની કોરોનાની સ્થિતિ વચ્ચે શિક્ષકોને ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે શાળાએ બોલાવવામા આવે. 27 એપ્રિલથી શરૂ થઈ રહેલ એકમ ક્સોટીને પણ હાલ પૂરતી મુલતવી રાખવા રજૂઆત કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram