4200 ગ્રેડ પેઃ શિક્ષકો ત્રણ દિવસથી કરી રહ્યા છે ઉપવાસ, શિક્ષકોના ઉપવાસમાં માતા-પિતા પણ જોડાયા

Continues below advertisement
4200 ગ્રેડ પે માટે શિક્ષકોના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. 65 હજાર શિક્ષકો 3 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. આજે ઉપવાસમાં શિક્ષકોના વૃદ્ધ માતા-પિતા પણ જોડાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram