રાજ્યના આ જિલ્લાઓમાં શિક્ષકો બન્યા કોરોનાનો શિકાર, જુઓ વીડિયો

Continues below advertisement

નવસારીની કોન્વેન્ટ શાળાના 2 શિક્ષકો કોરોના પોઝિટીવ થયા છે.અરવલ્લી જિલ્લામાં વધુ ચાર શિક્ષકો કોરોના પોઝિટીવ થયા છે. સાથે જ કસાણા, મેઘરજ અને વડથલી શાળાના શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram