રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસનો આતંક,કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે 6 શહેરોમાં નવા 82 કેસ નોંધાયા અને 5 લોકોના મોત થયા છે.સુરતમાં 3 અને વડોદરામાં 2 દર્દીઓને આ રોગ ભરખી ગયો છે.
Continues below advertisement