ABP અસ્મિતા પરિવારે આજે ઘણું ગુમાવ્યું છે. હું તેનું વર્ણન કરી શકું તેમ નથી, દુઃખ ગમે તેટલું હોય પત્રકાર તરીકે જનતાનું દુઃખ લઈને આવવું જોઈએ........
Continues below advertisement
ABP અસ્મિતા પરિવારે આજે ઘણું ગુમાવ્યું છે. હું તેનું વર્ણન કરી શકું તેમ નથી, દુઃખ ગમે તેટલું હોય પત્રકાર તરીકે જનતાનું દુઃખ લઈને આવવું જોઈએ........
ABP અસ્મિતાએ પોતોના એક કર્મનીષ્ઠ સંવાદતાતા ગુમાવી દીધા છે. પાટણ જિલ્લાના એબીપી અસ્મિતાના સંવાદદાતા વિનોદભાઈ ગજ્જરનું કોરોના સંક્રમણથી નિધન થયું છે. વિનોદભાઈ ગજ્જરની છેલ્લા 15 દિવસથી સારવાર ચાલી રહી હતી. વિનોદભાઈ ગજ્જ ઘણા લાંબા સમયથી પાટણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પત્રકાર તરીકે કાર્યરત હતા.
Continues below advertisement