કોરોનાને લઈને ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના વાયરસ(Coronavirus)ને લઈને ગુજરાત(Gujarat) માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 193 દિવસ બાદ કોરોનાથી સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં 908 કેસ અને 4 દર્દીના મૃત્યુ થયા છે. 1.50 લાખથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેવું ગુજરાત હવે 15મું રાજ્ય છે. રાજ્યમાં કોરોના વાયરસથી રિકવરી રેટ 89.63 ટકા પર પહોંચ્યો છે.