વરાછા પોલીસ મથક પાસે રોડ પર પડેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો
Continues below advertisement
સુરત મનપાની બેદરકારીના કારણે આજે 2 યુવાનો મોતના મુખમાં જતા જતા બચી ગયા છે. સુરતના વરાછા મેઈન રોડ પર બેરિકેડ મુક્યા વગર જ ખાડામાં મેટલ પાથરી દેતા વાહન ચાલકો ફસડાઈ પડ્યા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી.વરાછા રોડ પર ખાડા પડેલ રસ્તામાં માત્ર કાંકરા નાખીને કામગીરી કરવામાં આવતાં રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
Continues below advertisement