રાજ્યમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે વિધાનસભામાં લવાશે બિલ

Continues below advertisement
રાજ્યમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે સરકાર વિધાનસભામાં બિલ લાવાની રણનીતિ તૈયાર કરી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram