અમરેલીના ગરણીમાં ખેતરના ગોડાઉનમાંથી મળ્યો ખેડૂતનો મૃતદેહ, જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલીના બાબરા તાલુકાના ગરણી ગામમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાંથી ખેડૂતની લાશ મળી આવી હતી. ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગોડાઉન સળગાવી ખેડૂતની હત્યા થઈ હોવાની પ્રાથમિક ધોરણે આશંકા છે. બાબરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ શરૂ કરી હતી.
Continues below advertisement