સુરેન્દ્રનગરના મૂળીના વીરપર ગામે યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરના મૂળીના વીરપર ગામે યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો હતો. યુવક-યુવતીના મૃતદેહની બાજુમાં દવાની બોટલ મળી આવી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન અનુસાર બંન્નેએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોઇ શકે છે
Continues below advertisement