મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે કોગ્રેસના છ સભ્યો સામે લેખિત ફરિયાદ નોંધાવી, જુઓ વીડિયો

Continues below advertisement

મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે નગરપાલિકાના કોંગ્રેસના છ સદસ્યો સામે લેખિત ફરિયાદ આપી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસરે લેખિત ફરિયાદ આપી હતી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદીપ સિંહ ડાભી, પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઓફિસમા આવી ધમકી આપવા મામલે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram