બેકાબુ કોરોના સંક્રમણ અંગે મુખ્ય સચિવ કરશે વીડિયો કોન્ફરન્સ, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્ય સચિવ અનિલ મુકિમ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી આરોગ્યની સ્થિતિનો તાગ મેળવશે. જે શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો છે ત્યાં સખત પગલા લેવા પણ સૂચના આપવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Video Conference Corona Case Virus Corona Transition Chief Secretary