અમરેલીના રાજુલામાં રેલવેની જમીનના વિવાદ મામલે કોગ્રેસના આ ધારાસભ્ય ઉપવાસ પર ઉતર્યા, જુઓ વીડિયો
Continues below advertisement
કૉંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે રેલવેની જમીન પર બૉર્ડર કરવા બાબતે ધરણાં કર્યા હતા. બે દિવસથી ધારાસભ્યની રેલવે પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત કરાય છે. પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યા સુધી ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ધારાસભ્યો સાથે નગરપાલિકાના સભ્યો જોડાયા હતા.
Continues below advertisement