બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત છે. ભારોલ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વધી છે. આ પાણીના કારણે જીરું અને રાયડાના પાકને નુકસાન થયું છે.
Continues below advertisement