વેપારીઓને રસી લેવાની મુદ્દત 10 જુલાઇ સુધી વધારાઈ, વેપારીઓને થઈ રાહત
Continues below advertisement
વેપારીઓને રસી લેવાની મુદ્દત 10 જુલાઇ સુધી વધારવામાં આવી છે. અગાઉ 30 જૂન સુધી વેપારીઓને વેક્સિન લેવી ફરજિયાત હતી. પરંતુ રસીના ડોઝ ઓછા મળતા લોકોને વેક્સિન માટે ધક્કા ખાવા પડતાં હતા. પરંતુ હવે રસીકરણની મુદ્દત વધતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે.
Continues below advertisement