બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલનો દબદબો, જુઓ વીડિયો

Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલનો દબદબો યથાવત છે. સાત બેઠક પર વર્તમાન પેનલ વિજેતા થઇ હતી. 3 બેઠક પર પરિવર્તન પેનલની જીત થઇ હતી. 16 બેઠકોમાંથી વેપારી વિભાગની 6 બેઠકો બિનહરીફ થઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram