તૌકતે વાવાઝોડના સંકટનો સામનો કરવા દ્વારકા તંત્રએ કમર કસી,કેવી કરી તૈયારીઓ?,જુઓ વીડિયો

કોરોના મહામારી વચ્ચે તૌકતે સંકટ સામે પહોંચી વળવા માટે દ્વારકા(Dwarka) પ્રશાસને(administration) પણ કમર કસી છે. અહીંયા મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર ઊભા કરાયા છે.અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા(preparations) કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola