શિયાળા આગમન પહેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, કયા કયા થયું માવઠું?
abp asmita
Updated at:
25 Oct 2021 08:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળાના આગમન પહેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કચ્છના કેટલા વિસ્તારોમાં માવઠુ થયું છે. જેના કારણે કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.