કેવડિયામાં યોજાનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આવી હશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પ્રદેશ ભાજપની કેવડિયા(Kevadia ) ખાતે 1થી 3 સપ્ટેમ્બરના રોજ કારોબારીની બેઠક(executive meeting ) મળશે. આ બેઠક સંપૂર્ણ પણે પેપરલેસ હશે. તમામ કારોબારી સભ્યોને ટેબલેટ આપવામાં આવશે. આ બેઠકમાં સાત કેન્દ્રીય મંત્રી હાજર રહેશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram