4200 ગ્રેડ પે આંદોલનમાં શિક્ષકોના પરિવારજનો જોડાશે, જાણો સપ્તાહમાં કેટલા દિવસ કરશે ઉપવાસ?

Continues below advertisement

4200 ગ્રેડ પેની માગ સાથે શિક્ષકોના પરિવારજનો ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરશેસોમવારમંગળવાર અને બુધવારે પ્રતિક ઉપવાસ કરશેવર્ષ 2010 બાદ ભરતી થયેલા શિક્ષકોની ગ્રેડ પેની માંગ કરી રહ્યા છેરાજ્યભરમાં 65 હજાર જેટલા શિક્ષકો સોશલ મીડિયાના માધ્યમથી આંદોલન કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram