કોરોના અંગે ગુજરાતમાં લડાઈ વધુ મજબૂત, અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ લોકોને અપાઈ વેક્સિન
Continues below advertisement
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ગુજરાતમાં લડાઈ વધુ મજબૂત બની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રસીકરણ મહાભિયાન દરમિયાન અમદાવાદ ત્રીજુ રાજ્ય બન્યું છે. અમદાવાદમાં સૌથી વધુ રસીકરણ હાથ ધરાયું તો ડાંગ જીલ્લામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે.
Continues below advertisement
Tags :
Gujarat Campaign Vaccination Stronger ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV