ભારતે UAEને આપી કોરોના વેક્સિન, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આપી જાણકારી
Continues below advertisement
ભારતે નેબરહુડ પોલિસી અંતર્ગત UAEને મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન આપી છે, જેની જાણકારી વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને આપી હતી. આ પહેલા ભારતે શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશને કોરોના વેક્સિન પૂરી પાડી છે.
Continues below advertisement