અમરેલીઃ બાબરાના ચૌહાણ પરિવારનો ધ્યેય માનવ સેવા એ જ પ્રભુ સેવા

Continues below advertisement
કોરોનાના કપરા કાળમાં કેટલાક એવા પણ પરિવારો છે કે જેઓ સતત લોકોની સેવા કરી રહ્યા છે. અમરેલીના બાબરાનો પણ એક એવો પરિવાર કે જેમાં પિતા એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે જ્યારે માતા નર્સ છે અને પુત્ર ડોકટર તરીકે કોરોના વોરિયર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેમના પરિવારનો એક જ લક્ષ્ય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram