હવામાન વિભાગની આગાહીને પગલે સરકાર સજ્જ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
હવામાન વિભાગની આગાહીને પગલે સરકાર સજ્જ જોવા મળી રહી છે. તંત્રને તમામ પગલાં લેવા માટે આદેશ કરાયા છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ અપાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government ABP News Headquarters Equipped Meteorological Department ABP Live Personnel