પૂરતી વીજળીના મુદ્દે કિસાનસંઘના અલ્ટીમેટમ બાદ સરકાર આવી એક્શનમાં

Continues below advertisement


પૂરતી વીજળીના મુદ્દે કિસાનસંઘના અલ્ટીમેટમ બાદ સરકાર એક્શનમાં આવી છે. ખેતી માટે સળંગ અને પૂરતી વીજળી આપવાની કિસાન સંઘે માંગ કરી છે. આવતીકાલે સાંજે છ વાગ્યે કિસાન સંઘના આગેવાનોને સરકારે વાટાઘાટો  કરવા માટે બોલાવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram