વર્ગ-1 અને 2ની પરીક્ષા આપવા માટે સરકાર યુવાનોને તક આપશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યના યુવાનો માટે ખુશ ખબર. વર્ગ-1 અને 2ની પરીક્ષા આપવા માટે સરકાર તક આપશે. ગુજરાત જાહેર સેવા આયોગે આગામી વર્ષનું પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું.  100 જેટલા GAS, 80 DYSO માટે પરીક્ષા જાહેર કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram