ભારતીય કિસાન સંઘ મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાતે, ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે લેશે માહિતી
Continues below advertisement
મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે. એવામાં ભારતીય કિસાન સંઘ મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લેશે. ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળીનું વેચાણ કરી રહયા છે. આજે 275 ખેડૂતોને મેસેજ કરીને બોલાવાયા છે. અમુક ખેડૂતો ખરીદ-વેચાણમાં નીરસતા દાખવી રહયા છે. આ મામલે માહિતી લેવા માટે ભારતીય કિસાન સંઘ મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લેશે.
Continues below advertisement