પાટણ યુનિવર્સિટીમાં થયેલા સપ્લીમેન્ટ્રી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિયમ 16 હેઠળ ગૃહમાં ઉઠાવ્યો હતો. કિરીટ પટેલે કહ્યું કે, સપ્લીમેન્ટ્રી બદલાય તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ.
પાટણ યુનિવર્સિટીમાં થયેલા સપ્લીમેન્ટ્રી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો
Continues below advertisement
Continues below advertisement