મોરબીમાં ચણાનો જથ્થો પલડી જતાં નુકસાન, ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો
Continues below advertisement
મોરબીમાં ચણાનો જથ્થો પલડી જતાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 12 દિવસથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલો ચણાનો જથ્થો ભીનો થયો છે.
Continues below advertisement