આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી આગાહી
Continues below advertisement
રાજ્યમાં હવામાન વિભાગને ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાનો આગાહી કરી છે.કાળઝાળ ગરમીમાં કોઈને ડીહાઈડ્રેશન ન થાય તે માટે સિવિલ હોસ્પિટલન સુપ્રિરિટેંડેંટ જેવી મોદીએ જનતાને પુષ્કળ પાણી અને લીંબુ શરબત પીવાની સલાહ આપી છે.આ ઉપરાંત બિનજરૂરી ઘરની બહાર કે ઓફિસની બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે.
Continues below advertisement