રાજ્યના આ બે વિસ્તારોમાં બે દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી
Continues below advertisement
હવામાન વિભાગે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. હજુ હોળીને વાર હોવા છતા ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. માર્ચની શરૂઆતમાં રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Kutch Saurashtra Forecast State Meteorological Department Hitwave ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live