PM મોદીના પ્રવાસના સફળ આયોજન માટે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટ કરી તમામ વિભાગનો માન્યો આભાર
abp asmita
Updated at:
13 Mar 2022 01:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદીના પ્રવાસના સફળ આયોજન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું છે. ટ્વિટરના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ વિભાગનો આભાર માન્યો છે. પીએમ મોદીના રોડ શો અને ખેલ મહાકુંભના સફળ આયોજન માટે તેમણે પોલીસફોર્સનો આભાર માન્યો છે.