આ તારીખથી શાળા-કોલેજમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, જુઓ વીડિયો

Continues below advertisement

શાળા-કોલેજોમા 7 જુન સોમવારથી નવુ શૈક્ષણિક સત્રની ઓનલાઈન શરુઆત થશે. યુજીના સેમેસ્ટર 3 અને 5, પીજીના સેમેસ્ટર-3 જ્યારે ચાર વર્ષના યુજી કોર્ષમા સેમેસ્ટર 7 પણ ઓનલાઈન ચાલુ રહેશે. તો કોલેજમા 1 નવેમ્બરથી 13 દિવસનુ દિવાળી વેકેશન રહેશે. તો યુનિવર્સિટીઓમા હાલ ઓનલાઇન શિક્ષણ અને પરીક્ષા જ લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram