કોરોના સંક્રમણ વધતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. સરકારી અને ખાનગી શાળાઓમાં ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Student Government Gujarat News School ABP News Corona State Private ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Guardian Asmita Gujarati News ABP News