બાબરા કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરેશીએ પેપર લીક કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીકોમનુ પેપર લીક થયા મુદ્દે ખુલાસો થયો છે. બાબરા કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરેશીએ આ પેપર લીક કર્યું હતું. દિલાવર કુરેશીએ પારસને આ પેપર આપ્યું હતું. પોતાના કોલેજના વિદ્યાર્થી વધુ પાસ થાય તે માટે આ પેપર લીક કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram