ભારતીય શેર બજારના પ્રિ-ઓપનિંગમાં ભારે ઉછાળો, યુક્રેન-રશિયાના યુદ્ધની થઈ અસર
Continues below advertisement
ભારતીય શેર બજારના પ્રિ-ઓપનિંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં એક ટકા સાથે 617 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીમાં દોઢ ટકા સાથે 219 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Breaking News Impact Indian Stock Market Boom Ukraine Russia Conflict Russia Ukraine War News Russia Ukraine Live Update Putin Declares War Live News Putin Invades Ukraine Putin Vs Biden Russia Ukraine Updates Ukraine War Live Update Ukraine-Russia War Pre-opening