તહેવાર આવતા જ સિંગતેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો ભાવ કેટલો?

Continues below advertisement
તહેવારના કાણે સિંગતેલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ 2200ને પાર થઇ  ગયો હતો. છેલ્લા 10 દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 100નો વધારો થયો છે. સિંગતેલની સાથોસાથ કપાસિયાના ભાવમાં પણ વધારો થયો હતો. કપાસિયા તેલના 1550 થી 1570 રુપિયા થયા છે.છેલ્લા થોડા દિવસમાં કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં સારી મગફળીની બજારમાં અછત હોવાથી તેલના ભાવ વધી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram