ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા જાહેર થયું પરિણામ

Continues below advertisement

ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું (Repeater students) પરિણામ (result) જાહેર થયુ છે. 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30 હજાર 343માંથી 4 હજાર 649 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A ગૃપના વિદ્યાર્થીઓનું 14.53 ટકા પરિણામ આવ્યું છે. A ગૃપની વિદ્યાર્થિનીઓનું 20.84 ટકા પરિણામ આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram