મોરબીમાં ભાજપ નેતાના સ્વાગત સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
Continues below advertisement
મોરબીના હળવદમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. દરમિયાન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોવિડના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. એક જ કારમાં 7 થી 8 લોકો જોવા મળ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
Continues below advertisement