રાજ્યમાં ધૂળેટીની ઉજવણીને લઇને રૂપાણી સરકારે શું આપ્યો આદેશ? હોળી પ્રગટાવવા મામલે શું લેવાયો નિર્ણય?

Continues below advertisement

આ વર્ષે હોળી ધૂળેટીમાં કોઈપણ પ્રકારના રંગોત્સવ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યો છે. કોરોના સંક્રમણ હોવાના કારણે રાજ્યમાં ક્યાંય પણ રંગ છાંટીને ધૂળેટી ઉજવી શકાશે નહીં. જો કે ધાર્મિક પરંપરા અનુસાર હોળી પ્રગટાવવાની છૂટ અપાઈ છે. હોળીના દિવસે હોળી પ્રગટાવી શકાશે પરંતુ ત્યારબાદ રંગોત્સવ માટે ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકારે આદેશ પણ કર્યો છે. રંગોત્સવ પર પ્રતિબંધનો આ નિર્ણય રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યો..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram