Morbi: હળવદના અગરીયાઓએ CMને લખ્યા 400 પોસ્ટકાર્ડ, દરરોજ જુદા જુદા ગામોમાંથી વર્ણવશે વ્યથા

Continues below advertisement

મોરબીના હળવદના અગરીયાઓએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખ્યા હતા. તાઉતે વાવાઝોડાથી રણકાંઠાના ગામોમાં થયેલા નુકસાન અંગે પોસ્ટકાર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર વળતર નહીં આપે તો અગરીયાઓ આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો યોજશે. પોસ્ટકાર્ડમાં પોતાની વ્યથા ઠાલવવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram