ફટાફટઃ લોકગાયિકા ગીતા રબારી વેક્સિન લેવા અંગે સપડાયા વિવાદમાં, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 03:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકગાયિકા(Folk Singer) ગીતા રબારી(Geeta Rabari)એ ઘરે બોલાવી વેક્સિન(Vaccine) લેતા વિવાદમાં સપડાઈ છે. અમદાવાદમાં 17 જૂન પછી ચોમાસાનું આગમન થશે. મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે