રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં ઉછાળો, આ શહેરમાં એક દર્દીનું મોત

Continues below advertisement
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 55 કેસ નોંધાયા છે. વલસાડમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram