રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં થયો વધારો

Continues below advertisement

રાજ્યમાં ગત વર્ષ કરતા આ વર્ષે રોગચાળામાં વધારો થયો છે. ગત વર્ષ કરતા ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણા કરતા વધુનો વધારો થયો છે. હિપેટાઈટીસ અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13 હજારથી વધુ OPD આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram