રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ
abp asmita
Updated at:
01 Dec 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધારે 10 કેસ નોંધાયા છે. સાથે અહીંયા 93 એક્ટિવ કેસ છે.