રાજ્યમાં આગામી સમયમાં પ્રદેશ ભાજપ સંત સંમેલન યોજશે
Continues below advertisement
વિધાનસભા ચૂંટણી ને લઈને ભાજપ એક્શનમાં છે. રાજ્યમાં આગામી સમયમાં સંત સંમેલનો યોજશે. ગુજરાતની લોકસભા બેઠકો પ્રમાણે રાજ્યમાં 26 જેટલા સંત સંમેલન યોજશે. સંભવિત રીતે સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર મહિનામાં સંત સમેલન યોજાશે. અગાઉ અમદાવાદ ખાતે એક વિશાળ સંત સમેલન ભાજપ દ્વારા કરવામા આવ્યું હતું.
Continues below advertisement