ફટાફટ: કાબુલ એરપોર્ટ પરથી 150 જેટલા લોકોને લઈ ગયા તાલિબાનીઓ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કાબુલ એરપોર્ટ પરથી 150 જેટલા લોકોને તાલિબાનીઓ લઈ ગયા હતા. તાલિબાનીઓએ દાવો કર્યો છે કે અપહરણ નથી કરાયું આ લોકોનું સુરક્ષિત સ્થાને લઈ જવાયા છે. ક્ચ્છના ધોળાવીરામાં ભૂકંપના આંચકા. શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષણો વિરોધ કરાયો. અમદાવાદમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા અગાસીમાંથી નીચે પટકાઈ.
Continues below advertisement
Tags :
Ahmedabad World News ABP ASMITA Taliban ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News Kabul Airport Agassi