રાજ્યમાં કોરોનાની સ્થિતિનું વરવું દ્વશ્ય, આ તસવીરો જોઇ આપનું હૃદય હચમચી જશે... આવી છે રાજ્યની સ્થિતિ
Continues below advertisement
કોરોના... આ અદશ્ય માનવતાનો દુશ્મન મોતનું તાંડવ ખેલી રહ્યો છે. સ્થિતિ એટલી ભયાવહ છે કે, હાલ આ મહામારીની સ્થિતને સમજાવવા માટે શબ્દો વામણા પડી રહ્યાં છે. આ હાંફતા તૂટતાં શ્વાસ જ પરસ્થિતિની ગંભીરતાનો કરૂણ ચિતાર આપે છે. તસવીર કચ્છની જી. કે. જનરલ હોસ્પિટલની બહારની છે. જ્યાં દર્દી તડપતી વૃદ્ધા છે તો મજબૂર લાચાર સ્વજન...
Continues below advertisement